બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને દક્ષિણની અભિનેત્રી શ્રીલીલા પહેલી વાર રૂપેરી પરદે સાથે જોવા મલશે. લાંબા સમયથી તેમની આ ફિલ્મની ચર્ચા સાંભળવા મળે છે. કોઈને કોઈ કારણસર આ પ્રૉજેકટ ચર્ચાતો રહે છે. અનુરાગ બાસુના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ 2027ની 30મી એપ્રિલે થિયેટરમાં......