• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દિવાળીમાં રસ્તા ઉપર ફટાકડા, ડીજે - લેઝર લાઈટ્સ પર પણ પાબંદી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુંબઈ વડી અદાલતે દિવાળીના આગામી તહેવારોમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણ નિવારવા માટે રસ્તા અને ફૂટપાથો ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી છે. મુંબઈ પાલિકા અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળને એક સપ્તાહમાં જનજાગૃતિ માટે નિયમો ઘડવાનો.......