દક્ષિણના સુપરસ્ટારર રજનીકાંતની ફિલ્મ જેલર-2 રજૂ થઈ છે અને ચાહકોએ ફિલ્મને વખાણી છે. જો કે, આ ફિલ્મમાં બૉલીવૂડ સ્ટાર રિતિક રોશનનો જોઈને પ્રેક્ષકોનો ઉત્સાહ વધ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના કેટલાક દૃશ્યો વાયરલ થયા છે. આમાં ચાર દાયકા બાદ બે સ્ટાર કલાકાર સાથે જોવા મળે છે. જેલર-2માં રિતિકે કેમિયો........