• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ઝિમ્બાબ્વે સામે ભારતની મહિલા ટીમની પ્રથમ ઐતિહાસિક ટી20 મૅચ

રાયપુર, તા.15 : સ્મૃતિ મંધાના ટીમની કાયમી સુકાની બન્યા બાદ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત મેદાન પર ઉતરવા સજ્જ થઈ છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણીનો પ્રારંભ 16 ઓક્ટોબરથી રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને ઝિમ્બાબ્વે......