લવ ફિલ્મ્સની આગામી યુથફુલ રોમેન્ટિક કૉમેડી ફિલ્મ પહલા પ્યાર દુસરી બાર છે. અનુજ સૈની દિગ્દર્શિત આ ફિલ્મ 23મી અૉક્ટોબરે થિયેટરમાં રજૂ થશે. આમાં છ યુવા કલાકારો અલીશા ચોપરા, સ્પર્શ વાલિયા, સાક્ષી વૈદ્ય, કૃણાલ વેદ, સરગુન કૌર અને તુષાર છિબ્બર છે. આ તમામ કલાકારોની પ્રથમ ફિલ્મ પહલા પ્યાર......