• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

વાલકેશ્વર રોડની પહોળાઈ ઘટાડવાના પ્રસ્તાવની ફેરવિચારણા કરો : લોઢા

પાલિકા આયુક્ત અશ્વિની ભીડેને અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : વાલકેશ્વર રોડની તીનબત્તીથી લોકભવન (રાજભવન)ના નીચલા ગેટ સુધીની પહોળાઈ ઘટાડવાના આદેશની સમીક્ષા કરવાની વિનંતી કરતો પત્ર મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન અને ભાજપના મલબાર હિલના વિધાનસભ્ય મંગલપ્રભાતે મુંબઈ પાલિકાનાં આયુક્ત અશ્વિની ભીડેને......