• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

કુષ્ઠરોગીઓને સહાય કરવા `જેમી લીવર નાઈટ'

કુષ્ઠરોગીઓની સારવાર, જાગૃતિ અને પુનર્વસનનું કાર્ય કરતી સંસ્થા એલર્ટ - ઈન્ડિયા માટે ભંડોળ એકઠું કરવા શુક્રવાર, 16મી અૉક્ટોબરે, સાંજે સાત વાગ્યે વરલીના નેહરુ સેન્ટરમાં જેમી લીવર નાઈટનું આયોજન કરાયું છે. જાણીતા કૉમેડિયન જોની લીવરની પુત્રી જેમી બહુમુખી પ્રતિભા ધરાવતી કૉમેડી આર્ટિસ્ટ છે અને મનોરંજન ઉદ્યોગમાં.....