• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

દિવ્યાંગોને હવે જન્મથી જ પેન્શન મળશે

કૅબિનેટના ત્રણ લોક કલ્યાણકારી નિર્ણયો

11.40 લાખ રેલવે કર્મીને 78 દિવસના બોનસની દિવાળી ભેટ, દિવ્યાંગોની દિવ્યાંગતા 40 ટકા કરાઈ, સામાજિક સહાય યોજના પાંચ વર્ષ જારી

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્ર સરકારે બુધવાર દિવાળીથી પહેલાં ભારતીય રેલવેના લગભગ 11.40 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી આપી હતી. આ ફેંસલાથી સરકારી ખજાનામાંથી બે લાભ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. સાથોસાથ અન્ય બે મહત્ત્વના ફેંસલામાં દિવ્યાંગોને જન્મથી જ પેન્શન મળશે અને સામાજિક સહાયતા.......