• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ભારત-ઇન્ડિઝ વચ્ચે આજે ચોથી ટી-20, શ્રેણી વિજય માટે ટીમ ઇન્ડિયા સજ્જ

કેરેબિયન ટીમ માટે શ્રેણી જીવંત રાખવા કરો યા મરો

હૈદરાબાદ, તા.13 : ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટી20 મેચમાં વિજય મેળવીને પાંચ મેચની શ્રેણી પોતાનાં નામે કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતવા માટે તેને........

ઇ-પેપરના નવા શુલ્ક