• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

મુંબઈમાં 10 ટકા પાણીકાપ કાયમ

મુંબઈ, તા. 13 : પાણીની વધતી માગ, અલ નિનોને કારણે ઉષ્ણતામાનમાં સંભવિત વધારો અને ડેમનાં પાણીના જથ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી મુંબઈ પાલિકાએ પાણીપુરવઠાનું નિયોજન કર્યું છે. તે મુજબ મુંબઈમાં 15 મેથી અમલમાં મૂકવામાં આવેલો 10 ટકા પાણીકાપ સાથે જ ઔદ્યોગિક અને વેપારી પેઢીઓ તથા સ્પોર્ટ્સ ક્લબ માટેનો.....

ઇ-પેપરના નવા શુલ્ક