• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

એસઆઈઆર સામેની વિપક્ષની અરજીમાં 14 ખામી : સુનાવણી હાથ ન ધરાઈ

નવી દિલ્હી, તા. 13 (પીટીઆઇ) : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષ નેતાઓ દ્વારા એસઆઇઆરમાં મોટાપાયે નામ હટાવવા અને ગરબડીઓના આરોપોથી જોડાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ 14 જેટલી ખામીઓ તારવી હતી. આ ખામીઓને કારણે આજે સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણી.......

ઇ-પેપરના નવા શુલ્ક