• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

રવિ કિશનને ભગવાન રામ બનવાનો ડર લાગે છે

ભોજપુરી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રવિ કિશન વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. 19મી અને 20મી અૉક્ટૉબરે દિલ્હીમાં યોજાયેલી રામલીલામાં રવિ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, પણ તેને આ ભૂમિકા ભજવવાનો ડર લાગે છે. રવિએ જણાવ્યું હતું કે, ભગવાન રામની ભૂમિકા મળવી......

ઇ-પેપરના નવા શુલ્ક