• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

કાશ્મીરથી સફરજન; ચેરી 30 કલાકમાં મુંબઈ પહોંચ્યાં

ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા સીધા રેલવે માર્ગથી જોડાતા વહન ખર્ચ પચાસ ટકા ઘટયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : કાશ્મીરના સફરજન અને ચેરી જેવા જલદી ખરાબ થઈ જતા ફળોને મુંબઈના બજારો સુધી ઝડપથી પહોંચાડવાનું રેલવે દ્વારા શક્ય બની રહ્યું છે. કટરાથી 24 ટન ચેરી લઈને નીકળેલી રેલવેની પાર્સલ વૅન ફક્ત 30 કલાકમાં બાન્દ્રા પહોંચી છે. ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા કમાન આકારના પુલ સહિત......

ઇ-પેપરના નવા શુલ્ક