શૂજિત સરકારની ફિલ્મ અૉક્ટોબરથી બૉલીવૂડમાં પ્રવેશનાર અભિનેત્રી બનિતા સંધુ હવે અક્ષય કુમાર સાથે ક્રીન શૅર કરતી જોવા મળશે. અક્ષય હાલમાં સાઈ-ફાઈ ફિલ્મ સમુકમાં વ્યસ્ત છે. વિપુલ અમૃતલાલ શાહ નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક કનિષ્ક શર્મા છે. હવે આ ફિલ્મમાં બનિતાને લેવામાં આવી છે. તેને યુકેમાં જન્મેલી પર્યાવરણવિદની ભૂમિકા......