• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

અમેરિકાના આર્થિક આંકડાઓ પૂર્વે સોનામાં ટૂંકી વધઘટ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.13 : મંગળવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો કારણ કે તેલના ભાવ અને અમેરિકી ડોલરમાં ઘટાડો થયો હતો.  આ અઠવાડિયે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના મહત્વપૂર્ણ આંકડાઓ પહેલાં ફેડરલ રિઝર્વ દ્વારા આ મહિને વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાઓ મર્યાદિત રહી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ....

ઇ-પેપરના નવા શુલ્ક