પુણે, તા. 13 : ચૂંટણીપંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ મહારાષ્ટ્રની ડ્રાફટ મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવાની અંતિમ તારીખ 12 અૉક્ટોબરથી વધારીને 26 અૉક્ટોબર કરી છે, જેનાથી મતદારોને નામ દાખલ કરાવવા, કાઢી નાંખવા અથવા તેમાં સુધારાઓ કરવાની અરજી માટે વધુ.....