મિલરો આજથી ક્વૉટાનો ઉપયોગ શરૂ કરી શકે
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ તા 12 : કેન્દ્ર સરકારે 16 મી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એટલે કે ઓક્ટોબરના બીજા પખવાડિયા માટે કુલ 16 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ સાથે ઓક્ટોબર મહિના નો કુલ ક્વોટા 30 લાખ ટનનો થયો છે. આ અગાઉ સપ્ટેમ્બર માટે પણ સરકારે 26.50 લાખ ટનનો ક્વોટા ફાળવીને સરકારે રિટેલ બજારમાં ભાવને કાબુમાં.......