પિસ્તા, કાજુ અને બદામના ભાવમાં સૌથી વધુ અસર
મુંબઈ, તા. 12 : વાશીની એપીએમસી જથ્થાબંધ માર્કેટમાં સૂકામેવાના ભાવમાં ગયા વર્ષની દિવાળીની સરખામણીમાં 25થી 30 ટકા જેટલો વધારો થયો છે. પિસ્તા, કાજુ અને બદામના ભાવ પર સૌથી વધુ અસર થઈ છે. આયાતમાં અવરોધ, અપૂરતો માલ અને હવાઈ પરિવહન મોંઘું થવાને કારણે ભાવ.....