• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારના મેસેજ આવે છે : રાહુલ

કૉંગ્રેસ નેતાએ આક્ષેપ કરતાં કહ્યું કે, ચૂંટણી કમિશનર પાસેથી ગેરરીતિ કરાવાય છે

નવી દિલ્હી, તા. 12 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મારો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તે કોઈ અપરાધી નથી, પણ તેમની પાસેથી ગેરરીતિ કરાવાય છે. ખરેખર મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો.....

ઇ-પેપરના નવા શુલ્ક