અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મતદાર યાદીમાં વ્યાપક સુધારો કરવા માટેની સરની મુદત ગઈકાલે પૂરી થઈ હતી. જોકે, રાજ્યના ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે મતદાર યાદીના ડ્રાફ્ટમાં નામ સામેલ કરવાના દાવા અને કોઈપણ વાંધો હોય તો એ હવે 26 અૉક્ટોબર સુધી નોંધાવી શકશે. સરની પ્રક્રિયા પૂરી કરાયા બાદ મહારાષ્ટ્રના ચૂંટણી પંચે ડ્રાફ્ટ યાદી 31......