• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ડુંગળીના ભાવ ઘટવાની શક્યતા વધી

નવા પાકની આવક બજારોમાં આવવાની શરૂ થઈ : જોકે છૂટક ભાવો હજુ પણ વધારે

નવી દિલ્હી, તા. 12 : મોંઘી  ડુંગળીથી પરેશાન લોકોને આવનારા સપ્તાહોમાં રાહત મળી શકે છે. બજારમાં નવા પાકની આવક વધવા અને જૂના જથ્થાની ઉપલબ્ધતાને કારણે ડુંગળીનો પુરવઠો વધવાની આશા છે. કેન્દ્ર સરકારે પણ કિંમતોને અંકુશમાં રાખવા બફર સ્ટોકથી ડુંગળીનું વેચાણ વધાર્યું છે. જોકે, છુટક બજારમાં હજુ પણ ડુંગળીના ભાવ.....

ઇ-પેપરના નવા શુલ્ક