નવી દિલ્હી, તા.12 : અભિષેક શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. આ ઝંઝાવાત સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત તરફથી સૌથી ઝડપી અર્ધસદી ફટકારનારા બેટ્સમેન બની ગયો છે. તેણે વિરાટ કોહલી અને સંજુ સેમસન.......