• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઐતિહાસિક પ્રારંભ

માટુંગામાં 10 ટાવર્સના નિર્માણ માટે ભૂમિપૂજન સંપન્ન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઈએલ)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ સોમવારે માટુંગા ખાતે આવેલી બાવીસ એકરની રેલવે સાઇટ પર શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે એશિયાની સૌથી મોટી અનૌપચારિક વસાહતો પૈકીની એક અને 10 લાખથી વધુ નાગરિકોનું ઘર ગણાતી ધારાવીના પુનર્વસન બાંધકામની......

ઇ-પેપરના નવા શુલ્ક