કૉંગ્રેસ સહિત `ઇન્ડિ' જોડાણના સભ્યોએ સાંજે સુપ્રીમ કોર્ટમાં પહોંચી એસઆઇઆરમાં ગરબડ, મતદારોનાં નામ કમી કરવા મામલે રાહુલ, ખડગે સહિત 11 નેતાઓએ કરી અરજી
નવી દિલ્હી, તા. 12 : વિધાનસભા ચૂંટણીઓ પહેલાં દેશનાં ચૂંટણી પંચ તેમજ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે `એકજૂટ' બનીને મોરચો માંડતાં કોંગ્રેસ સહિત `ઈન્ડિયા' જોડાણના વિપક્ષોએ સોમવારે દેશના ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી. મતદાર યાદી સુધારણા (સર)મૃ ગરબડના વિરોઘમાં વિપક્ષોએ.....