• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

તામિલનાડુ, કેરળ સહિત છ રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તિ

નવી દિલ્હી, તા. 12 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ છ રાજ્યમાં રાજ્યપાલોની નિયુક્તિ કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર માહિતી અનુસાર નિયુક્તિઓનો પ્રભાવ સંબંધિત રાજ્યપાલોના પદભાર  સંભાળવાની તારીખથી થશે. રાષ્ટ્રપતિ તરફથી સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ નિયુક્ત......

ઇ-પેપરના નવા શુલ્ક