મુખ્ય પ્રધાન ફડણવીસનો કૉંગ્રેસ સહિત વિપક્ષોને પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કોક્રોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી આયુકત જ્ઞાનેશકુમારની વિરુદ્ધ આંદોલન શરૂ ર્ક્યું છે. બીજી તરફ કૉંગ્રેસની આગેવાની હેઠળ ઇન્ડિયા આઘાડીએ સર્વોચ્ચ અદાલત ઉપર મોરચો લઈ ગયા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસની આકરી ટીકા.......