મુંબઈ, તા. 12 : નવરાત્રિના પાવન પર્વમાં વિરારમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રસિદ્ધ જીવદાની માતાના દર્શનાર્થે ટુ-વ્હીલર પર નીકળેલા 29 વર્ષીય માતા અને તેમની 4 વર્ષની માસૂમ દીકરીને બેફામ ઝડપે આવી રહેલા વૉટર ટેન્કરે જોરદાર ટક્કર મારતાં બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત.....