• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સગવડ મુજબ રંગ બદલવો એ કૉંગ્રેસનું રાજકારણ : રવીન્દ્ર ચવ્હાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : કૉંગ્રેસ પક્ષ સગવડ અનુસાર રંગ બદલે છે. જે રાજ્યોમાં કૉંગ્રેસ 40 વર્ષ સુધી મુખ્ય પ્રધાનપદ મેળવી શકી નહોતી. ત્યાં તેમના મિત્રપક્ષોની જ સત્તા હતી. વૉટ ચોરીનો આરોપ કરનારા રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતાઓ તરફથી હરફ સુધ્ધાં ઉચ્ચારવામાં આવ્યો નથી. તેથી આ બાબતમાં......

ઇ-પેપરના નવા શુલ્ક