• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

સીઈસી, ઈસીને કાનૂની છૂટને પડકાર

સુપ્રીમ કોર્ટ અરજી પરથી કેન્દ્ર અને ચૂંટણી પંચને પાઠવી નોટિસ

નવી દિલ્હી, તા. 13 : મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસા અને ચૂંટણી કમિશનરો (ઈસી)ને મળતી કાનૂની છૂટને રદ્દ કરવાની માંગ કરતી અરજી પરથી સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. અરજીમાં સીઈસી અને ઈસીને તેમના સત્તાવાર કતર્વ્યોના પાલન દરમ્યાન કરેલા કામો માટે મળેલી કાનૂની છૂટ......

ઇ-પેપરના નવા શુલ્ક