આરોપી આરીફ શેખે 80 યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની શંકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : નાલાસોપારામાં એક મુસ્લિમ યુવકે 23 વર્ષની હિન્દુ યુવતી પર લગ્ન કરવાને નામે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ચોંકાવકારી ઘટના સામે આવી હતી. આરોપી યુવક આરીફ અયુબ શેખે (22) 80 જેટલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની શંકા પરથી આ પ્રકરણ લવ જિહાદનું......