મુંબઇ, તા. 13 (પીટીઆઇ) : મંગળવારે અમેરિકી ડૉલર સામે રૂપિયો સતત ત્રીજા સત્રમાં મજબૂત થયો હતો અને 68 પૈસા વધી 95.20ના સ્તરે બંધ થયો હતો. હાજર ડૉલરની માગને ઘટાડવા અને ફોરેન ઍક્સ્ચેન્જ માર્કેટમાં વધુ પડતી પોઝિશનિંગને ડામવાના ઉદ્દેશસર રિઝર્વ બૅન્ક દ્વારા લેવાયેલા વિવિધ પગલાંથી......