સોમેશ્વર સહકારી સાકર કારખાનાનાં `ઇશ્વર' સુનેત્રા પવાર જ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 13 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસએ બારામતી તાલુકામાં આવેલા સોમેશ્વર સહકારી સાકર કારખાનાની ચૂંટણીમાં બધી જ 21 બેઠકો ઉપર વિજય મેળવતાં રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વર્ચસ્નો મોટો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રવાદી છોડીને ભાજપમાં સામેલ થયેલા પુરુષોત્તમ જગતાપના વડપણ હેઠળની પૅનલને......