ડરબન ટેસ્ટની બીજી ઇનિંગમાં છ વિકેટ લઈને ઝહીર ખાન અને ઇશાન્ત શર્માની બરાબરી કરી
ડરબન, તા. 14 : ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ડરબનનાં મેદાનમાં રમાયેલા પહેલા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડે કમાલ કરી હતી. તેણે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં 49 રન આપીને છ......