• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

સીજેપી અને દીપકેને અમેરિકાથી ફન્ડિંગ : અમેરિકી ગાયકનો આરોપ

મેરી મિલબેને સોશિયલ મીડિયામાં કહ્યું, ભારતમાં અરાજકતા ફેલાવવાની સાજિશ, જવાબી આંદોલનની અપીલ કરી

નવી દિલ્હી, તા. 14 : અમેરિકી સિંગર મેરી મિલબેને સીજેપી અને અભિજીત દીપકે અંગે સનસનીખેજ આરોપ મૂક્યો છે. મિલબેનના કહેવા પ્રમાણે અભિજીત દીપકે અને સીજેપીને અમેરિકી ભંડોળ આપી રહ્યા છે. મિલબેનનો દાવો છે કે પીએમ મોદીના વિરોધી આ પૈસાનો ઉપયોગ ભારતમાં શાસન......