• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

મનીષ માર્કેટ અને મુસાફિર ખાનામાં 75 સ્ટૉલ ધ્વસ્ત

દક્ષિણ મુંબઈમાં પાલિકાનું બુલડોઝર ધણધણ્યું 

મુંબઈ, તા. 14 : દક્ષિણ મુંબઈના અત્યંત વ્યસ્ત ગણાતા મનીષ માર્કેટ અને મુસાફિર ખાના પરિસરમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો સામે મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાબુ સિદ્દીક રોડ પર હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન રસ્તા અને ફૂટપાથ પર ખડકી દેવાયેલા કુલ 75 અસ્થાયી (કાચા) સ્ટૉલ.....