• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પ્રતિબંધ કરતાં સ્વૈચ્છિક સંયમ વધુ જરૂરી

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર અગાઉ મુકેલા નિયંત્રણોનું જે પ્રકારનું ઉલ્લંઘન ભૂતકાળમાં થયું હતું. એને જોઈને સુપ્રીમ કોર્ટે ફટકાડા ફોડવા પર કડક નિયંત્રણો લાદવાની ના પાડતાં કહ્યું હતું કે જે આદેશનું પાલન કરાવી શકાતું ન હોય એવા આદેશ આપવાનો કોઈ અર્થ નથી. સુપ્રીમ કોર્ટના મુખ્ય......