• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

નિફ્ટીએ થાક ખાધો; 22,500થી ઉપર ટક્યો એ સારા એંધાણ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : બુધવારે એનએસઇમાં નિફ્ટી 22700 વટાવીને 22757 થયો પણ બંધ તો 0.44 ટકા, 99 પોઇન્ટ્સ ગુમાવી 22623ના સ્તરે આપ્યુ હતુ. મંગળવારના 22721.95ના બંધ સામે આ નીચું બંધ વિશેષ મહત્વ ધરાવતું નથી કેમ કે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 22500થી ઉપર જ રહ્યો છે. સેન્સેક્સે પણ 0.34 ટકા, 252 પોઇન્ટ્સના.....