• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

મેઘવાડી પોલીસે ગુમ થયેલી મહિલાને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

મુંબઈ, તા. 14 : પોલીસના મેઘવાડી પોલીસ મથકે પ્રશંસનીય અને ત્વરિત કામગીરી દર્શાવીને વિસ્તારમાંથી અચાનક ગુમ થયેલી એક મહિલા ને હેમખેમ શોધી કાઢી પરિવારને સોંપવામાં મોટી સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મેઘવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી એક મહિલા લાપતા થઈ ગઈ હોવાની ફરિયાદ.......