ધ ચેમ્બર અૉફ ટૅક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે
મુંબઈ, તા. 14 : કાયદાકીય જાગૃતિ ફેલાવવા માટે કાર્યરત 100 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા `ધ ચેમ્બર અૉફ ટૅક્સ કન્સલ્ટન્ટ્સ'ની કૉમર્શિયલ ઍન્ડ એલાઇડ લોઝ કમિટી દ્વારા સંસ્થાના પ્રમુખ નેહા ગડાના નેતૃત્વ હેઠળ `સાઇકોલોજી અૉફ ધ સાયબર ટ્રેપ' (સાયબર જાળની માનસિકતા) વિષય પર એક ખાસ પબ્લિક અવેરનેસ......