નિકાસમાં વધારો થયો પણ આયાત મૂલ્ય ઊંચું રહેતાં ખાધ વધી
નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર 2026માં દેશની વેપાર ખાધ વધીને 30.21 અબજ ડૉલરની થઈ હતી જે અૉગસ્ટ 2026માં 26.86 અબજ ડૉલરની થઈ હતી. દેશની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવા છતાં વેપાર ખાધ વધી હોવાનું આંકડા દર્શાવે.....