મુંબઈ, તા. 15 : અૉગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ બૉલીવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ભારતીય નાગરિક ન હોવા છતાં દેશમાં રાજકીય આંદોલનમાં સામેલ થવા બદલ મુંબઈ પોલીસે ઈમિગ્રેશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરીને.....