• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

નેહા બોરા, દીપકેની પત્રકાર પરિષદમાં હોબાળો

નવી દિલ્હી, તા. 15 : દિલ્હીમાં ગુરુવાર નેહા બોરા, અભિજીત દીપકે, અભિનેતા પ્રકાશ રાજની પ્રેસ કોન્ફરન્સમાં જોરદાર હોબાળો થયો હતો. નેહા બોરાએ કોન્ફરન્સની શરૂઆત રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની રચના રશ્મિરથીની એક કવિતાથી કરી હતી અને ‘જંજીર બઢાકર સાધ મુજે, હાં હાં દુર્યોધન......