• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

બે દાયકા બાદ અભિજિત સાવંતની ‘ઇન્ડિયન આઈડલ’માં વાપસી

વીસ વર્ષ પહેલાં ગાયકીના રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં વિજેતા બનેલો અભિજીત સાવંત હવે ફરી ઈન્ડિય આઈડલઃ લેજેન્ડ્સ રીટર્નમાં જોવા મળશે. આ એપિસોડ શનિવાર 17મી અૉક્ટૉબરે સોની ટીવી પરથી પ્રસારિત થશે. અભિજીતે જણાવ્યું હતું કે, આ મંચ પર ઊભા રહેવાની અલગ જ મજા છે. આ મંચે મને મારી ઓળખ.....