હરારે, તા.15 : ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર સિકંદર રઝાએ સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિ અંગેના પોતાના નિર્ણય પર અડગ રહેશે. રઝાએ થોડા સમય પૂર્વે જ સ્પષ્ટતા કરી હતી કે તે 2027 સુધી રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સાથે સંયુક્ત યજમાન તરીકે ઝિમ્બાબ્વેમાં......