અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં છૂટક તેલ વેચવા પર પ્રતિબંધ મૂક્યા બાદ રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ હવે મસાલામાં ભેળસેળ અને વેચાણ બાબતે આજે મહત્વનો નિર્ણય લીધો હતો. મસાલાનો પાઉડર અને મિક્સ મસાલાના છૂટક રૂપમાં અને પૅકિંગ વગર વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં.......