નવી દિલ્હી, તા.15 : વિશ્વ બોક્સિંગ જગતને સ્તબ્ધ કરી દેતા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અર્જેન્ટિનાના દિગ્ગજ પૂર્વ મિડલવેટ વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ કાસ્ટ્રોનું 59 વર્ષની વયે હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે અવસાન થયું છે. પોતાના 20 વર્ષના પ્રોફેશનલ કરિયરમાં 144 બાઉટ લડનારા કાસ્ટ્રો બુધવારે મોરોન શહેરના એક હોલમાં......