• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

કાન ફાડી નાખતાં ફટાકડાનું ઉત્પાદન નથી થતું

ફાયરવર્ક્સ ઍસોસિયેશન મુજબ હવે ગ્રીન ફટાકડા લોકો ખરીદે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : દિવાળી, નવરાત્રિ કે નાતાલ સહિતના તહેવારો ઉપરાંત આખા વર્ષ દરમિયાન જાહેર રસ્તાઓ, લેનો કે ફૂટપાથો અને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદતો બાવીસ સપ્ટેમ્બરનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે યથાવત્ રાખ્યો હતો. નવરાત્રિ-દશેરા બાદ દિવાળીના તહેવારોમાં પણ ફટાકડા ઉપર આવા પ્રતિબંધની......