ટેક્સ્ટાઇલ, ગાર્મેન્ટસ, લેધર, સિરામિક્સ, એન્જિનિયરિંગ માલસામાન અને અૉટોમેટિવ કૉમ્પોનન્ટસના ભારતીય નિકાસકારોને લાભ થશે
નવી દિલ્હી, તા. 20
(એજન્સીસ) : ન્યૂ ઝીલૅન્ડ સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)નો મંગળવારે અમલ
શરૂ થયો હતો. આથી ભારતનો ડયૂટી ફ્રી માલસામાન ન્યૂ ઝીલૅન્ડની માર્કેટમાં પહોંચી શકશે
અને વિદ્યાર્થીઓ તથા કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો માટે નવી તકો ખુલ્લી થઇ છે. જોકે, સર્વિસીસ
અને વ્યાવસાયિકોના આદાનપ્રદાનને.....