રાજકોટ, તા. 20 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી ફુગાવાની ચિંતા વધી ગઈ છે. રોકાણકારો અમેરિકાના વ્યાજદરના અંદાજ અંગે સંકેતો માટે આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકની રાહ જોઈ રહ્યા છે. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ 0.41 ટકા ઘટીને 4124 ડોલર...