મોદી-ખડગે બેઠક પૂર્વે દિલ્હીના રાજકારણમાં મોટી હલચલ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20
: દેશના રાજકારણમાં મંગળવારે મતદારયાદીના વિશેષ ગહન પુન:નિરીક્ષણ એટલે કે એસઆઈઆર, મહિલા
અનામત અને સીમાંકનને લઈને રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રસ્તાવિત મુલાકાતે રાજકીય ચર્ચાઓને નવું
કેન્દ્ર આપ્યું....